વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાંથી એક વિધવા મહિલાનો 181 મહિલા હેલ્પલાઇનમાં પર કોલ કરી મદદ માંગી હતી. મહિલાએ જણાવ્યું કે, તેના સસરા અવારનવાર જાતીય સતામણી કરે છે. ગઇકાલે તેના દીકરાની સારવાર માટે મેં મારા સસરા પાસે રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે તેઓએ અચાનક જ તેને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, આપણે એકબીજાને સહયોગ આપીશું. આમ, અવારનવારની સસરાની હરકતથી તંગ આવીને તેણે 181 ટીમનો સંપર્ક કર્યો હતો.
Leave a Reply