માતા-પિતા દીકરીના લગ્ન માટે પૈસા બચાવે છે. LIC આવા લોકો માટે કન્યાદાન પોલિસી લાગુ કરી રહી છે. જેમણે દીકરી માટે પોલિસી લીધી છે તેમને માસિક રૂ. 3600 ચૂકવવાના રહેશે. 25 વર્ષ પૂર્ણ થયા બાદ રૂ. 26 લાખ મળી શકે છે. પોલિસી લીધા પછી પિતા મૃત્યુ પામે તો પ્રીમિયમ ભરવાની જરૂર નથી. પોલિસીની પરિપક્વતા પછી, રકમ પુત્રીને જશે.
Leave a Reply