આજથી શરૂ થશે IPL, CSK – RCBની ટીમ વચ્ચે ટક્કર

IPL 2024 આજથી શરૂ થઈ રહી છે. CSK અને RCB શરૂઆતની મેચમાં સામસામે ટકરાશે. ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે બંને ટીમો વચ્ચે ટક્કર થશે. બંને ટીમનો ચાહક વર્ગ પણ ખુબ મોટા પ્રમાણમાં છે. ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે સ્વર્ગ ગણાય છે. આ મેદાન પર સ્પિનરોને ઘણી મદદ મળે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *