IPLના ઈતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ

IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ તરીકે સનરાઈઝર્સે નવો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈ સામેની આજની મેચમાં ઓરેન્જ આર્મીએ RCB (263/5)ના અત્યાર સુધીના રેકોર્ડને ઉથલાવી દીધો. 19.3 ઓવરમાં 269 રન.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *