સિડનીના એક માણસે, તેના ભાઈના અંતિમ સંસ્કાર દરમિયાન, કોઈ જોઈ લ્યે એની પહેલા એક સાધન વડે તેનો કાન કાપી લીધો હતો, જ્યારે તેને પકડવામાં આવ્યો અને તેની પાછળનું કારણ જણાવ્યું તો પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને દાવો કર્યો કે તેનો ભત્રીજો તેના ભાઈનું ગેરકાયદેસર બાળક છે તે સાબિત કરવાનો તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. માટે આવું કર્યું
વાસ્તવમાં, જિયાન ઝોંગના ભાઈ જિયાન મિંગ લીનું 58 વર્ષની વયે ફેફસાની બીમારીને કારણે અવસાન થયું હતું. તે માનતો હતો કે તેનો ભત્રીજો ચેંગ ઝાંગ લી તેના ભાઈનો ગેરકાયદેસર પુત્ર હતો. તેઓ ડીએનએ ટેસ્ટની મદદથી આ સાબિત કરવા માંગતા હતા.
હવે, તેના ભાઈએ માન્ય વસિયત છોડી ન હોવાથી, જો પુત્ર ગેરકાયદેસર હોવાનો દાવો સાચો હોય, તો ચેંગ મૃતકના વારસાનો હકદાર રહેશે નહીં. જિયાન ઝોંગ લીના ભાઈ પાસે દક્ષિણ-પશ્ચિમ સિડનીમાં એક મિલિયન ડોલરના ઘર સહિત નોંધપાત્ર સંપત્તિ હતી.
ભાઈના મૃત્યુ બાદ ભાઈએ ભાઈનો કાન કાપી લીધો, કારણ જાણી ચોકી જશો

પ્રતિશાદ આપો