પરીક્ષામાં ઉત્તરવહી ન બતાવતા હૂમલો કર્યો

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ભયંકર ઘટના સામે આવી છે. ધોરણ 10ની જાહેર પરીક્ષામાં ઉત્તરવહી ન દર્શાવવા બદલ એક વિદ્યાર્થી પર ત્રણ સાથીદારોએ હુમલો કર્યો હતો. ત્યારપછી તેને ચાકુ મારવામાં આવ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા છોકરાને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર આપવામાં આવી હતી. હાલમાં તે સ્વસ્થ થઈ રહ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *