શું ગુજરાતમાં પણ જળસંકટ?

ગુજરાતના જળાશયોમાં ઉનાળા પહેલા જ પાણી ખૂટ્યું છે. રાજ્યને પાણી પુરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. ત્યારે સવાલ એ થાય કે શું ગુજરાતમાં પણ બેંગલોર જેવી દશા થશે? રાજ્યના 48 જળાશયોમાં 10 ટકાથી ઓછું પાણી છે. 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 54 ટકા છે. સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક થયા છે. આ હાલત માત્ર સૌરાષ્ટ્રની જ નથી, આખા ગુજરાતની છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *