Google પોડકાસ્ટ એપ્લિકેશન વપરાશકર્તાઓ માટે ચેતવણી. આ એપ મંગળવાર (2 એપ્રિલ)થી કામ કરશે નહીં અને ગૂગલે યુઝર્સને ડેટા ટ્રાન્સફર કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુટ્યુબ મ્યુઝિક એપમાં પોડકાસ્ટ જેવી સેવાઓ આપવામાં આવશે. ગૂગલનું કહેવું છે કે પોડકાસ્ટ એપમાં એક્સપોર્ટ સબસ્ક્રિપ્શન વિકલ્પ પસંદ કરીને યુટ્યુબ મ્યુઝિક એપમાં ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.
પ્રતિશાદ આપો