સ્ત્રીઓમાં આત્મિયતા વિશેની છેલ્લી જે વાત નિષ્ણાતો કરે છે તે યુગલ વચ્ચેના સંબંધની છે.“ક્યારેક યુગલો અમારી પાસે આવીને કહે છે કે તેમની તબિયત સારી નથી. અમે સ્ત્રીઓના સંદર્ભમાં આ વિશે સમજાવી શકીએ. હકીકતમાં ખરી સમસ્યા સ્ત્રી કે પુરુષમાં નહીં, તેમના સંબંધમાં હોય છે.”તબીબોના કહેવા મુજબ, આવા કિસ્સામાં તેમની વચ્ચેની વ્યક્તિગત સમસ્યાઓના નિરાકરણથી તેમનું રોમેન્ટિક જીવન જ નહીં, પરંતુ તેમનું દૈનિક જીવન પણ ખુશહાલ બને છે.
પ્રતિશાદ આપો