અજમેરને નસીરબાદ પાસે આવેલા રાજગઢમાં એક ચોકાવનારી ઘટના બની છે. યુવકની તેના જ પરિવારે કૃરતાથી હત્યા કરી નાખી છે. આરોપીઓએ આ યુવકની કુલ્હાડી મારીને હત્યા કરી હતી. યુવકની એવી રીતે હત્યા કરવામાં આવી હતી કે, તેની લાશ જોઈને પોલીસ પણ અચરજ પામી ગઈ હતી.યુવકે પોતાના પરિવારની ભાભી પર ખરાબ નજર રાખી હતી. નોંધનીય છે કે, પીડિતાએ આ મામલે એક અઠવાડિયા પહેલા પોલીસ ફરિયાદ નોંધવી હતીં. પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરે તે પહેલા તેના પરિવારજનોએ તેની હત્યા કરી નાખી હતી.
પ્રતિશાદ આપો