અંબાલાલ પટેલે કરી ગભરાવે તેવી આગાહી

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામે તો નવાઈ તો લાગવાની જ રાજ્યમાં 12થી 15 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે પણ કરી છે. આંધી અને ગાજવીજ સાથે આ વરસાદ પડવાની શક્યતા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજ એકઠો થતાં આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી સર્જાઈ છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *