જેમાં એક ઉડતો સિલિન્ડર જોવા મળી રહ્યો છે. જે એલિયનના UFO જેવુ દેખાય છે.એલિયનને લઈ હજુ સુધી સાયન્ટીસ્ટ્સ ગુત્થી સુલજાવી શક્યા નથી. જેથી એલિયનને લઈ કોઈ દાવો થઇ રહ્યો છે, ત્યારે તે ખબર ચારે તરફ ફેલાઈ રહી છે. આવો જ દાવો એક હવાઈ યાત્રીએ કર્યો છે. તેને પ્લેનમાંથી શૂટ કરેલો વીડિયો ખૂબ વાયરલ થયો છે.
પ્રતિશાદ આપો