શું ટ્રેનના વ્હીલ્સ પણ બદલાવવામાં આવે છે?

ભારતીય રેલ્વે વિવિધ પ્રકારની ટ્રેનોમાં વિવિધ પ્રકારના વ્હીલ્સનો ઉપયોગ કરે છે. તેમનું વજન 230 કિગ્રાથી 680 કિગ્રાની વચ્ચે હોય છે. પરંતુ કાર અને બસની જેમ ટ્રેનની પણ સમયાંતરે બદલવામાં આવે છે. દરેક વ્હીલ 30 દિવસે તપાસવામાં આવે છે અને જો કોઈ નાની ખામી જણાય તો તેને બદલવામાં આવે છે. તે વ્હીલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે તેના પર આધાર રાખે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *