કાચી કેરી ને ઘણા પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે.ફેમસ ડાયટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે જો તમે રોજ કાચી કેરી ખાઓ છો તો તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.કાચી કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.કાચી કેરી વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે . બીજી બાજુ કાચી કેરી ડાયાબિટીઝવાળા દર્દીઓ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે.
Leave a Reply