Saksham એપ,ખાસ દિવ્યાંગજનો માટે ડિઝાઈન કરવામાં આવી છે. Saksham એપથી દિવ્યાંગજનોને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરી શકે છે.દેશનું ચૂંટણી પંચ પણ ડિજિટલ ટેકનોલોજી આધારિત વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારોને સમસ્યાનું નિવારણ કર્યું છે.આ સાથે આ એપ દિવ્યાંગજનોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે તેમને પડતી કોઈપણ સમસ્યાઓ વિશે ફરિયાદ દાખલ પણ કરી શકે છે.
Leave a Reply