અભિનેત્રી આથિયા શેટ્ટી પણ માતા બને તેવા સુનિલ શેટ્ટીના સંકેત..

આથિયા તથા કે.એલ. રાહુલનાં લગ્ન ગયાં વર્ષે થયાં હતાં. આથિયા શેટ્ટી આ દિવસોમાં તેની પ્રેગ્નન્સીના સમાચારને કારણે ચર્ચામાં છે. એક ટીવી શોમાં સુનિલ શેટ્ટીએ એમ કહ્યું હતું કે આગામી સિઝનમાં પોતે એક નાનાની જેમ સ્ટેજ પર આવશે.જેના પછી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આથિયા અને કેએલ રાહુલ જલ્દી પેરેન્ટ્સ બનવાના છે. હવે અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સત્ય કહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *