સુપરસ્ટાર રજનીકાંતની પણ બનશે બાયોપિક!

સુપરસ્ટાર સ્ટાર રજનીકાંતની બાયોપિક બની રહી છે.તેમનું મૂળ નામ શિવાજીરાવ ગાયકવાડ છે અને તેમના વડીલો મહારાષ્ટ્રના નાસિકના એક ગામથી કર્ણાટક શિફ્ટ થયા હતા.બોલીવૂડ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ બાયોપિક બનાવવા માટેના રાઈટ્સ ખરીદી લીધા છે.રજનીકાંતની જિંદગી તેમની ફિલ્મો જેટલી જ રોચક છે. ફિલ્મોમાં એન્ટ્રી પહેલાં તેઓ બસ કન્ડકટર હતા એ વાત જાણીતી છે.રજનીકાંતે ૧૭૦ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ ૭૪ વર્ષની વયે પણ તેઓ એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે. 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *