ફરી એકવાર વિશ્વની સૌથી મોટી મેગા ફેશન ઇવેન્ટ મેટ ગાલા 6 મેથી શરૂ થઈ છે.ન્યુયોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવે છે .એક અહેવાલ અનુસાર, ‘મેટ ગાલા 2024’ની ટિકિટની કિંમત $75,000 એટલે કે 60 લાખ રૂપિયાથી વધુ છે. આ સિવાય આ નાઈટ ટેબલની કિંમત $350,000 એટલે કે લગભગ 2.92 કરોડ રૂપિયા છે.આ વખતે મેટ ગાલા 2024ની થીમ છે ‘ગાર્ડન ઓફ ટાઈમઃ એન ઓડ ટુ આર્ટ એન્ડ એટરનિટી છે.આ વર્ષની થીમ જે.જી. બેલાર્ડની 1962ની “ધ ગાર્ડન ઑફ ટાઈમ” નામની ટૂંકી વાર્તાથી પ્રેરિત છે.
પ્રતિશાદ આપો