વિદેશ સેટલ થવા માગતા લોકો કેનેડા જવાનું પસંદ કરે છે. પરંતુ હવે સ્થિતિ પહેલાં જેવી રહી નથી. કેનેડા પોતે જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. જ્યાં મોંઘવારી વધી છે અને નોકરીઓ ઘટી…કેનેડા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા એક દાયકાથી કેનેડાનો ફૂડ એન્ડ નોન આલ્કોહોલિક બેવરેજીસનો વાર્ષિક સીપીઆઈ સતત વધ્યો છે. વિવિધ દેશોના કોસ્ટ ઓફ લિવિંગના આંકડા દર્શાવતી વેબસાઈટ Numbeo અનુસાર કેનેડામાં કોસ્ટ ઓફ લિવિંગ (રહેવાનો ખર્ચ) ભારત કરતાં 207 ટકા વધુ છે. ઘરનુ ભાડું ભારત કરતાં 503.7 ટકા વધ્યું છે.
પ્રતિશાદ આપો