IOS યુઝર્સ માટે વોટ્સએપ સ્ટેટસમાં હવે 1 મિનિટનો વીડિયો!

,

વોટ્સએપએ iOS યુઝર્સ માટે ‘સ્ટેટસ અપડેટ્સ-1 મિનિટ’ ફીચર રજૂ કર્યું છે. અત્યાર સુધી માત્ર 1-30 સેકન્ડના વીડિયો સ્ટેટસ તરીકે અપલોડ કરી શકાતા હતા, પરંતુ હવેથી એક મિનિટ સુધીના વીડિયો સ્ટેટસમાં અપલોડ કરી શકાશે. Wabeta ઇન્ફોએ જાહેર કર્યું કે આ સુવિધા હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં અન્ય લોકો માટે ઉપલબ્ધ થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *