રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં 12 હોસ્પિટલ સીલ કરાઈ.

રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. ફાયર વિભાગે 2 દિવસમાં 12 જેટલી હોસ્પિટલ સીલ કરી દીધી છે. ફાયર અને અન્ય ક્ષતિઓ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. અનેક વાર નોટિસ આપવા છતાં ફાયરની સુવિધા ન હોવાનું સામે આવ્યું છે. જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડ સીલ નથી કરાયા. ખાલી વોર્ડ હોય તેવી હોસ્પિટલને જ સીલ કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *