તાજેતરની ઘટના છત્તીસગઢના જશપુર નગરમાં બની છે. લગ્નમાંથી મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે 13 વર્ષની બાળકી પર ચાર સગીર સહિત 6 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિત યુવતીએ તેના માતા-પિતાને ઘટના વિશે જણાવ્યું તો તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ ઘટના અંગે કેસ નોંધનાર સન્ના પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી અને છ આરોપીઓની ધરપકડ કરી હતી .
પ્રતિશાદ આપો