જેઓ દર મહિને સ્થિર આવક ઈચ્છે છે તેઓ પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં જોડાઈ શકે છે. તેમાં એક સાથે મોટી રકમનું રોકાણ કરવું અને તેના પર પાંચ વર્ષ સુધી માસિક આવક મેળવવાનો સમાવેશ થાય છે. આ યોજનામાં વ્યક્તિ દીઠ મહત્તમ રોકાણ મર્યાદા રૂ. 9 લાખ છે. આ બંને પોસ્ટ ઓફિસમાં સંયુક્ત ખાતા દ્વારા રૂ.15 લાખનું રોકાણ કરી શકે છે. જેમણે 15 લાખ રૂપિયા જમા કરાવ્યા છે તેઓ દર મહિને 9,250 રૂપિયાની આવક મેળવી શકે છે
આ યોજના સાથે દર મહિને ખાતામાં રૂપિયા 9,250 મળશે…
–
–

પ્રતિશાદ આપો