આપણે કોઈ ગીત સાંભળ્યું હોય અથવા વધારે વાર સાંભળ્યું હોય તો એ ગીત આખો દિવસ કેમ ગાયા કરીએ છીએ આવો તે જાણીએ. જ્યારે કોઈ ગીત વારંવાર ગાવા માંડીએને ત્યારે આપણા મગજમાં ઈયરબૂમ થઈ જાય છે. માટે આપણે કોઈ ગીત મન માં વારંવાર વાગોળ્યા કરીએ કે વારંવાર ગાયા કરીએ છે. ઘણી વાર રાત્રે સૂવા પેહલા પણ આવુ થતુ હોય છે., આજ કારણે આપણે ગીતને વારંવાર ગાયા રાખીએ છીએ.
Leave a Reply