આવતી 8 એપ્રિલે સૂર્યગ્રહણ થશે. જે છેલ્લા 50 વર્ષમાં સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ હશે. આ સૂર્યગ્રહણમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણ ઢાંકી દેશે. આ દુર્લભ સૂર્યગ્રહણથી રાત્રી જેવું વાતાવરણ છવાઇ જશે. ગ્રહણના એક દિવસ પહેલા ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે જેનું અંતર 3,60,000 કિમી હશે. 7.5 મિનિટ સુધી સૂર્ય ઢંકાયેલો રહેશે. છેલ્લીવાર આ રીતે સૂર્યગ્રહણ 1973માં આફ્રિકા ખંડમાં જોવા મળ્યું હતું. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં.
Leave a Reply