આગ્રામાં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ 2022માં લગ્નના બંધનમાં બંધાયું હતું,જો કે લગ્ન બાદ દંપતી વચ્ચે નાની નાની બાબતોમાં પણ ઝઘડા થતા હતા. અંતે, મહિલા કાઉન્સેલિંગ સેન્ટરમાં આવી અને ફરિયાદ કરી કે તેના પતિએ તેને સાડી ખરીદી નથી આપી. પોલીસે દંપતીની વિચિત્ર લડાઈ તરફ આંખ આડા કાન કર્યા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે.