યુપીના રામપુરમાં કળિયુગની ‘દ્રૌપદી’ તેના શેતાન પતિને સજા કરવા અપીલ કરી રહી છે. મહિલાના જણાવ્યા અનુસાર તેના લગ્ન વર્ષ 2013માં થયાં હતા. પતિને જુગાર રમવાની લત હતી છતાં તેણે એડજસ્ટ કર્યું. આ દરમિયાન તેમને ત્રણ બાળકો પણ થયા. તેમ છતાં પતિએ જુગાર રમવાનું બંધ ન કર્યું.
તેણે જુગારમાં મહિલાના દાગીના તેમજ 12 વીઘા જમીન ગુમાવી દીધી. હદ તો ત્યારે થઈ જ્યારે એની પાસે કંઈ ન રહેતા તેણે પત્નીને જુગારમાં દાવ પર લગાવી દીધી અને હારી પણ ગ્યો અંતે તેના બધા મિત્રો તેની પત્નીની ઈજ્જત લૂંટવા આવી ગયા જ્યારે મહિલાએ વિરોધ કર્યો તેને માર મારવામાં આવ્યો. અંતે મહિલાએ આ કેસમાં પોલીસમાં અરજી કરતાં પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
Leave a Reply