15 વર્ષીય સગીરાને ફોસલાવી મરજી વિરુદ્ધ…

,

એક મહિના પહેલા સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે તથા વાતચીત શરૂ થઈ હતી. 31 જુલાઈના રોજ આરોપીએ સગીરાને મળવા માટે જમાલપુર પાસે બોલાવી હતી. જ્યાંથી સગીરાને ગાંધીનગર ખાતે જાસપુરમાં એક મકાનમાં લઈ ગયો હતો. ત્યાં તેણે એક મિત્રની ઓરડીમાં સગીરા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બનાવના બીજા દિવસે આરોપી સગીરાને પાલડી રિવરફ્રન્ટ ખાતે મૂકીને ફરાર થઈ ગયો હતો.