શા માટે ઉત્તર કોરિયાએ લાલ લિપસ્ટિક પર લગાવ્યો પ્રતિબંધ ?

,

ફેશનેબલ મહિલાઓ માટે મહિલાઓનું સૌથી મહત્વનું સાધન લિપસ્ટિક છે. મહિલાઓની ખૂબસૂરતી નિખારતી વિવિધ પ્રકાર અને કલરની લિપસ્ટિક માર્કેટમાં મળે છે.જો કે તમને જાણી ને નવાઈ લાગશે કે ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં મહિલાઓને લાલ લિપસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે .જો કે બીજા કલરની લિપસ્ટિક લગાવી શકાય છે. ઉત્તર કોરિયાએ લાલ લિપસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.ઉત્તર કોરિયામાં મહિલાઓને લાલ લિપસ્ટિક કરવાની મંજૂરી નથી આપી .ત્યાં સંપૂર્ણ પ્રતિબંધ હતો.કારણ કે લાલ લિપસ્ટિક પહેરેલી મહિલાઓ દરેકને આકર્ષિત કરે છે, તેઓ દલીલ કરે છે, જે તેમના દેશના નૈતિક મૂલ્યોને બાળી નાખશે. નિયમોના ઉલ્લંઘન પર સખત દંડ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *