પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મોટા સમાચાર

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારે વાહનચાલકોને ખુશખબર આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.2નો ઘટાડો કરવાના આદેશો જાહેર કર્યા છે. ઘટેલી કિંમતો આજથી દેશભરમાં લાગુ થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *