એક શખ્સે 10 હજાર બિટકોઈનથી 2 પિઝા ખરીધા હતા.2010ના રોજ એક પ્રોગ્રામર લાસ્ઝલો હેનેકેગે 2 પિઝાનો ઓર્ડર આપ્યો હતો. બે પિઝાના બદલામાં બિટકોઈનની ઓફર કરી, જેને રેસ્ટોરન્ટમાં હાજર 19 વર્ષીય જેરેમી સ્ટર્ડિવન્ટે સ્વીકારી અને પીઝાને હેનેકેજના ઘરે પહોંચાડયા.તે સમયે લાસ્ઝલોએ 2 પિઝા માટે 10 હજાર બિટકોઈન (લગભગ 3300 રૂપિયા) ચૂકવ્યા હતા.આજે 10 હજાર બિટકોઈનની કિંમત લગભગ 6 હજાર કરોડ રૂપિયા છે.
પ્રતિશાદ આપો