ભારતીય માર્કેટમાં લૉન્ચ થઈ XUV 3XO, જાણો કેવા છે ફીચર અને શું છે કિંમત ?

મહિન્દ્રાએ સ્થાનિક બજારમાં તેની XUV 300 ફેસલિફ્ટ XUV 3XO લોન્ચ કરી છે. તેની કિંમત રૂ.7.49 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.XUV 300 ની તુલનામાં, આંતરિક અને બહારના સંદર્ભમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં 360 કેમેરા, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રિયર એસી વેન્ટ્સ છે . 6 એરબેગ્સ છે. તે 3 એન્જિન વિકલ્પો સાથે આવે છે.ગ્રાહકોની પસંદગીઓએ ઓટોમેટિક પેટ્રોલ એસયુવીની માંગ વધારી દીધી છે.તેથી મહિન્દ્રાએ હવે XUV300 નું ઓટોમેટિક વર્ઝન લોન્ચ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *