IPL 2024 આજથી શરૂ થઈ રહી છે. CSK અને RCB શરૂઆતની મેચમાં સામસામે ટકરાશે. ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે બંને ટીમો વચ્ચે ટક્કર થશે. બંને ટીમનો ચાહક વર્ગ પણ ખુબ મોટા પ્રમાણમાં છે. ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે સ્વર્ગ ગણાય છે. આ મેદાન પર સ્પિનરોને ઘણી મદદ મળે છે.
પ્રતિશાદ આપો