આજથી હોળાષ્ટકની શરૂઆત થઇ ગઇ છે. 24 માર્ચે હોળિકા દહન સુધી લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, સગાઇ, મિલકત ખરીદી, ગૃહ સંસ્કાર સહિતના શુભ કાર્યો ન કરવા જોઇએ. હોળાષ્ટક હોળી દહન સાથે પૂર્ણ થાય છે. સળંગ 8 દિવસ કોઇ મહત્વના કાર્યો કરવા માટે વિરામ લેવો જોઇએ. હાલ ખરમાસ પણ ચાલું છે જે 13 એપ્રિલ સુધી ચાલશે. આવી સ્થિતિમાં 13 એપ્રિલ સુધી સારા કાર્યો માટે શુભ મુહૂર્ત રહેશે નહીં.
Leave a Reply