કેન્દ્ર સરકારે રૂ.1 લાખનો સિક્કો જાહેર કર્યો હોવાના સમાચાર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક લાખ રૂપિયાના સિક્કાની તસવીરો ચર્ચામાં છે. આ ફોટા જોનારા નેટીઝન્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ જાહેરાત આવી નથી.
Latest Updates | Entertainment | Motivation | Fact

પ્રતિશાદ આપો