સાઉદીની મિસ યુનિવર્સ સ્પર્ધક રૂમી કોણ છે?

સાઉદી અરેબિયાની મિસ યુનિવર્સ સ્પર્ધક રૂમી અલ્ગાહતાની એક મોડેલ અને ઈન્ફલૂએન્સર છે. રિયાધની વતની, 27 વર્ષીય રૂમી ગ્લોબલ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે જાણીતી છે, જેમાં તેણીની તાજેતરમાં મિસ અને મિસિસ ગ્લોબલ એશિયનમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે. મિસ સાઉદી અરેબિયાનો તાજ પહેરાવવા ઉપરાંત તેણે મિસ પ્લેનેટ, મિસ મિડલ ઈસ્ટ અને મિસ આરબ યુનિટીમાં પણ ભાગ લીધો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *