અનેક રિસર્ચમાં ખુલાસો થયો છે કે 15% મહિલાઓમાં આ પિલ્સનાં સેવનને કારણે અલગ-અલગ સંવેદનશીલતાઓ અને કામેચ્છા( સેક્સ)ની ઈચ્છાઓ ઘટી જાય છે.વ્યસ્ત લાઈફસ્ટાઈલને લીધે આજકાલ કપલ્સ અડધો સમય ઘર બનાવવામાં અને પોતાની લાઈફને સેટ કરવામાં કાઢી નાખે છે. તેવામાં કપલ્સ બાળક કરવામાં પણ વિલંબ કરે છે. વર્કિંગ મહિલાઓ બાળક કંસિવ ન કરવા માટે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું સેવન કરે છે. બર્થ કંટ્રોલ પિલ્સ એકપ્રકારે ગર્ભનિરોધક હોય છે જે દરરોજ સતત ખાવાથી પ્રેગ્નેસી અટકાવવામાં 99% અસરકારક રહે છે.
પ્રતિશાદ આપો