બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વાસ્તવમાં પતંજલિ એડવર્ટાઈઝિંગ કેસ મામલે સુપ્રીમ કોર્ટે એક નોટિસ મોકલીને બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને બે અઠવાડિયા પછી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ યોગગુરુ બાબા રામદેવને નોટિસ મોકલીને કોર્ટમાં બોલાવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *