બાળકી પર સાત નરાધમોએ દુષ્ક્રમ આચર્યું..

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં તાજેતરમાં અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી છે. 3 મેના રોજ આરોપીઓએ 16 વર્ષની છોકરીનું અપહરણ કર્યું હતું. બાદમાં તેણીને બંદી બનાવી લેવામાં આવી હતી. આઉપરાંત સાત વ્યક્તિઓએ પીડિત યુવતીને ડ્રગ્સ પીવડાવીને તેના પર સામૂહિક રીતે દુષ્કર્મ કર્યુ હતુ . પીડિતાની માતાએ મંગળવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો. તપાસ શરૂ કરી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *