લગ્નના 2 દિવસ બાદ યુવતીએ બાળકને આપ્યો જન્મ..

તાજેતરની ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ધામનોદ પોલીસ સ્ટેશનમાં બની છે. કાચવાણિયા ગામની એક યુવતીના લગ્ન 20 મેના રોજ યુવક સાથે થયા હતા. પરંતુ 22 મેના રોજ સવારે 4 વાગે તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. આ જોઈને સાસરિયાઓ ચોંકી ગયા. ગયા વર્ષે જ્યારે તે તેના સંબંધીના ઘરે ગઈ ત્યારે તપાસમાં સામે આવ્યું કે સુનીલ બઘેલ નામના વ્યક્તિએ ખેતરમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું .

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *