પતિ-પત્નીના ખાતામાં દર મહિને 10 હજાર

કેન્દ્ર દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે અટલ પેન્શન યોજનાનો અમલ કરી રહ્યું છે. 18-40 વર્ષની ઉંમરના લોકો આ યોજનામાં જોડાઈ શકે છે. 60 વર્ષ પૂરા કર્યા બાદ દર મહિને રૂ.5 હજારનું પેન્શન મળે છે. જો પતિ-પત્ની બંને જોડાય તો તેમને દર મહિને રૂ.10 હજાર મળી શકે છે. દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે. સંપૂર્ણ વિગતો માટે https://www.india.gov.in/spotlight /atal-pension-yojana વેબસાઈટની મુલાકાત લો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *