ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ છે. કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જેમાં ઘટના સ્થળે જ આઠ લોકો અને બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. અકસ્માત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *