અમેરિકા એ ભારત ની 3 કંપની પર પ્રતિબંધ મૂક્યો…

અમેરિકાએ ત્રણ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ત્રણ કંપનીઓ જેન શિપિંગ, પોર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને સી આર્ટ શિપ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ છે. આ કંપનીઓ પર યુક્રેન યુદ્ધ માટે ઈરાન વતી રશિયાને ડ્રોન મોકલવાનો આરોપ છે અને આ કંપનીઓએ આ ડીલમાં મદદ કરી હતી. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે તપાસ બાદ આ કંપનીઓ પર નિયંત્રણો મૂકવામા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *