કેજરીવાલ માટે મોટો ઝટકો… કહ્યું, “મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું, છેલ્લે બાકી જેલમાંથી સરકાર ચલાવીશ”

દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજવાલને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. રાઉસ એવન્યુ કોર્ટે તેને આ મહિનાની 28મી તારીખ સુધી કસ્ટડીની સજા ફટકારી છે. ED તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરશે. નોંધનીય છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાત્રે ED અધિકારીઓએ ધરપકડ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *