ભાજપના કાર્યક્રમમાં બુટલેગરનું સન્માન થતાં ભારે વિવાદ…

છોટાઉદેપુર ખાતે ગઈકાલે ભરતીમેળામાં ભાજપ દ્વારા બુટલેગરોને સ્ટેજ પર બેસાડવામાં આવ્યો હતો. એટલું જ નહિ તેનું બુકે આપી સન્માન કરતા વિપક્ષને ભાજપને આડેહાથ લેવાનો મુદ્દો હાથ લાગી ગયો છે. ત્યારે બુટલેગરને ગુલાબ આપી સન્માન કરતા ભાજપનું નિવેદન સામે આવ્યું છે. છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, શરત ચૂકથી બુટલેગર સ્ટેજ પર આવી ગયો હતો. તેને કોઈ હોદ્દો આપવામાં આવશે નહિ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *