સેક્સ કરતાં મહિલાને ચરમસુખની પ્રાપ્તિ ન થાય તેનું એક કારણ આ???

સ્ત્રીઓમાં આત્મિયતા વિશેની છેલ્લી જે વાત નિષ્ણાતો કરે છે તે યુગલ વચ્ચેના સંબંધની છે.“ક્યારેક યુગલો અમારી પાસે આવીને કહે છે કે તેમની તબિયત સારી નથી. અમે સ્ત્રીઓના સંદર્ભમાં આ વિશે સમજાવી શકીએ. હકીકતમાં ખરી સમસ્યા સ્ત્રી કે પુરુષમાં નહીં, તેમના સંબંધમાં હોય છે.”તબીબોના કહેવા મુજબ, આવા કિસ્સામાં તેમની વચ્ચેની વ્યક્તિગત સમસ્યાઓના નિરાકરણથી તેમનું રોમેન્ટિક જીવન જ નહીં, પરંતુ તેમનું દૈનિક જીવન પણ ખુશહાલ બને છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *