ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં આ અત્યાચારની ઘટના બની હતી. ખર્ચ માટે પૂરતા પૈસા ન આપતા 16 વર્ષના પુત્રએ પિતાની હત્યા કરી આ માટે તેણે ત્રણ શૂટરની નિમણૂક કરી હતી. હત્યાની તપાસ કરનાર પોલીસ આ જાણીને ચોંકી ઉઠી હતી. માહિતી મળતાં પોલીસે છોકરાની સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
Leave a Reply