મધ્યપ્રદેશના ખરગોનમાં એક 24 વર્ષીય મહિલાની તેના પતિની 16 વર્ષની ભત્રીજીનું અપહરણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાએ તેની સાથે “લગ્ન” કરી અને તેનું જાતીય શોષણ કર્યું. “આરોપીએ અમને કહ્યું કે તે લેસ્બિયન છે. તે પીડિતાને ધામનોદ અને ઈન્દોર લઈ ગઈ હતી.” તેણે ઉમેર્યું. કોર્ટમાં સગીર યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
પ્રતિશાદ આપો