દિલ્હીના દ્વારકામાં બુધવારે ભાડાના આવાસમાં કબાટમાંથી મહિલાની લાશ મળી આવી હતી. પોલીસને પીએસ ડાબરી ખાતે લગભગ 10:40 વાગ્યે PCR કોલ મળ્યો અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી. તેના પિતાએ જણાવ્યું કે તે છેલ્લા દોઢ મહિનાથી તેના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી.
પ્રતિશાદ આપો