શું તમને ખબર છે કે જૈલ માંથી પણ ચૂંટણી લડી શકાય છે ??

પંજાબની ખદુર સાહિબ લોકસભા સીટ પર ખાલિસ્તાન અલગતાવાદી અમૃતપાલ સિંહે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ જીરા સામે 1.78 લાખ મતોની બહુમતીથી જીત્યા. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ ધરપકડ કરાયેલ, તે હાલમાં આસામની ડિબ્રુગઢ જેલમાં તેની સજા કાપી રહ્યો છે. તેઓ જેલમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. કોંગ્રેસ ઉપરાંત AAP, BJP, અકાલી દળના ઉમેદવારોનો પરાજય થયો હતો.વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલ સિંહની માતા બલવિંદર કૌરે એ ફોર્મ ભરી કન્ફર્મ કર્યું છે કે, તેમનો પુત્ર ખડૂર સાહિબ લોકસભા બેઠક ની ચૂંટણી લડશે …

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *